ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી ૨૦૨૧…

Job

🔶 ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી ૨૦૨૧…

✴️ નાવિક અને યાંત્રિક વિભાગ માં ૩૫૦ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
➡️ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક વિભાગ માં ભરતી બહાર પાડવામાં આવી છે. તો રસપ્રદ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
🛑 આ ભરતી માટે ઉમેદવાર ને અરજી કેમ કરવી,વય મર્યાદા,પગાર ધોરણ,છેલ્લી તારીખ,અરજી ફી,શૈક્ષણિક લાયકાત વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે.
💫 જગ્યાનું નામ : નાવિક & યાંત્રિક
🔶 કુલ જગ્યાઓ : ૩૫૦
૧ ) જગ્યા નું નામ : નાવિક (જનરલ ડ્યુટી )
✴️ જગ્યા : ૨૬૦
🔶 શૈક્ષણિક લાયકાત : ૧૨ સાયન્સ પાસ ગણિત અને ભૌતિક વિજ્ઞાન વિષય સાથે …
➡️ પગાર ધોરણ :૨૧૭૦૦/-
▶️ વય મર્યાદા : ૧ ફેબ્રુઆરી ૨૦૦૦ થી ૩૧ જાન્યુઆરી ૨૦૦૪

૨) જગ્યાનું નામ : નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ )
✴️ જગ્યા : ૫૦
🔶 શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ
➡️ પગાર ધોરણ :૨૧૭૦૦/-
▶️ વય મર્યાદા : ૧ એપ્રિલ ૨૦૦૦ થી ૩૧ માર્ચ ૨૦૦૪

૩) જગ્યાનું નામ : યાંત્રિક 
✴️ જગ્યા : ૪૦
🔶 મિકેનિકલ -૨૭
🔶 ઇલેક્ટ્રિકલ -૧૩
🔶 શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ તેમજ ડિપ્લોમા પાસ
🔶 પગાર ધોરણ :૨૯૫૦૦/-
▶️ વય મર્યાદા : ૧ ફેબ્રઆરી ૨૦૦૦ થી ૩૧ જાન્યુઆરી ૨૦૦૪


🔶 શારીરિક પરીક્ષા :
➡️ ઊંચાઈ :૧૫૭ cm
➡️ દોડ : ૧.૬ km ૭ મિનિટ માં
➡️ પુશ અપ : ૧૦

🛑 અરજી ફી : ૨૫૦/-
               : SC/ST : ૦૦

▶️ અરજી કેમ કરવી : નીચે apply online બટન પર ક્લિક કરો.

🛑 છેલ્લી તારીખ :

✴️ ફોર્મ શરૂ થવાની તારીખ : ૦૨ જુલાઈ ૨૦૨૧
✴️ ફોર્મ પૂરા થવાની તારીખ : ૧૬ જુલાઈ ૨૦૨૧

🔶 OFFICIAL NOTIFICATION : CLICK HERE

🔶 APPLY ONLINE : CLICK HERE

મિત્રો આ વેબસાઇટ માં તમને બીજી અલગ અલગ ભરતીની પણ માહિતી આપવામાં આવશે. તો બધા આ વેબસાઇટ ની મુલાકાત જરૂર લેશો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *