એકલવ્ય મોડેલ સ્કૂલ માં શિક્ષકોની ભરતી.

Job

💫 ગુજરાત રાજ્યમાં એકલવ્ય મોડેલ સ્કૂલ માં શિક્ષકોની ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ…

▶️ શિક્ષણ ક્ષેત્રમાં સરકારી નોકરી માટે આ ઉત્તમ તક ઊભી થયેલી છે. ભારત સરકાર હેઠળના આદિજાતિ કાર્ય મંત્રાલય (Ministry of Tribal Affairs) દ્વારા ભારતના વિવિધ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યું છે.
➡️ આ ભરતી માટે ઉમેદવારને કઈ જગ્યાએ અરજી કરવી,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,અરજી ફી,કુલ જગ્યાઓ વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે.
🔶 જગ્યાનું નામ : શિક્ષક
🔶 કુલ જગ્યાઓ : ૩૪૭૯ (ભારત માં )
                          : ૧૬૧ (ગુજરાત માં )
🔶 શૈક્ષણિક લાયકાત : 
🔸TGT શિક્ષક માટે સ્નાતક ૫૦% સાથે + બી.એડ પાસ + STET/ CTET પાસ કરેલી હોવી જોઈએ.
🔸PGT શિક્ષક માટે : અનુસ્નાતક માં ૫૦% સાથે પાસ + બી.એડ પાસ
🔶 પગાર ધોરણ : 
🔸 આચાર્ય : ૭૮૮૦૦/- થી શરૂ.
🔸 ઉપ આચાર્ય : ૫૬૧૦૦/- થી શરૂ.
🔸PGT શિક્ષક : ૪૭૬૦૦/- થી શરૂ.
🔸TGT શિક્ષક : ૪૪૯૦૦/- થી શરૂ.
🔶 વય મર્યાદા : ૩૫ વર્ષ થી ૫૦ વર્ષ સુધી
🔶 પસંદગી પ્રક્રિયા : કમ્પ્યુટર આધારિત પરીક્ષણ (CBT Test ) અને ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.
🔶 અરજી ફી : ૧૫૦૦/- થી ૨૦૦૦/-
                     SC/ST/PWD માટે : ૦૦
🔶ફોર્મ ની છેલ્લી તારીખ : ૩૦/૦૬/૨૦૨૧
🛑 નોટિફિકેશન : CLICK HERE
🛑 ઓફિસયલ વેબસાઇટ : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *