ધી મહેસાણા અર્બન કો.ઓપ.બેંકમાં ક્લાર્કની જગ્યા માટે ભરતીની જાહેરાત…

Job

◾ધી મહેસાણા અર્બન કો.ઓપ.બેંકમાં ક્લાર્કની જગ્યા માટે ભરતીની જાહેરાત…


◽ધી મહેસાણા અર્બન કો. ઓપેરેટિવ બેન્ક દ્વારા ભરતી ૨૦૨૧➡️ મહેસાણા અર્બન કો. ઓપેરેટિવ બેન્ક દ્વારા તાજેતરમાંજ ભરતી માટેની નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.તો રસપ્રદ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

▶️ આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી ફી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ,છેલ્લી તારીખ, ઓફિસિયલ નોટિફિકેશન વગેરે નીચે આપવામાં આવ્યું છે. 

🔶 ધ મહેસાણા અર્બન કો. ઓપેરેટિવ બેન્ક ભરતી ૨૦૨૧

✴️ જગ્યાનું નામ : ક્લેરિકલ ટ્રેઈની (clerical trainee)
✴️ કુલ જગ્યાઓ : ૫૦
✴️ જોબ પ્રકાર : બેન્ક જોબ 
✴️ જોબ લોકેશન : મહેસાણા 
✴️ અરજી કરવાની અંત્તિમ તારીખ : ૧૦/૦૭/૨૦૨૧
✴️ અરજી : ઓનલાઇન કરવાની રહેશે. 

➡️ શૈક્ષણિક લાયકાત : M.com/ M.sc / MCA / MBA with 50% 

◾વય મર્યાદા : ૨૧ – ૩૫ વર્ષ

🔶 પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. 

◾ અરજી કેમ કરવી : રસપ્રદ ઉમેદવારો ઓફિસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
વેબસાઈટની લીંક નીચે આપવામાં આવી છે. 

▶️ અરજી ફી :૧૦૦/-

🔹મહત્વની તારીખ :
છેલ્લી તારીખ : ૧૦/૦૭/૨૦૨૧


ઓફિસીયલ નોટિફિકેશન : ક્લિક કરો 
ઓફિસીયલ વેબસાઇટ : ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *