ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી ૨૦૨૧….

Job

🔶 ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી…

✴️ NPCIL દ્વારા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો રસપ્રદ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
🛑 આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું,જગ્યાનું નામ,કુલ જગ્યા,અરજી ફી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, છેલ્લી તારીખ વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે.
▶️ NPCIL ભરતી ૨૦૨૧…

➡️ જગ્યાનું નામ : ટ્રેડ અપ્રેન્ટિસ
➡️  કુલ જગ્યાઓ : ૧૨૧
➡️ પગાર ધોરણ : ૭૭૦૦/- થી ૮૮૫૦/-
➡️ છેલ્લી તારીખ : ૧૫/૦૭/૨૦૨૧
➡️ વય મર્યાદા :૧૪-૨૪ વર્ષ
➡️ અરજી ફી : ૦૦
✴️ અલગ અલગ પોસ્ટની માહિતી…
🛑 Electrician : ૩૨ જગ્યા
🛑 Fitter : ૩૨ જગ્યા
🛑 Instrument mechanic :૧૨ જગ્યા
🛑 Electronic mechanic :૧૨ જગ્યા
🛑 PSAA/COPA : ૦૭ જગ્યા
🛑 Welder : ૦૭ જગ્યા
🛑 Turner : ૦૭ જગ્યા 
🛑 Mechanist : ૦૬ જગ્યા 
🛑 Refrigerator & air conditioning mechanic : ૦૬ જગ્યા
🔶 શૈક્ષણિક લાયકાત : 
▶️ માન્ય સંસ્થા કે કોલેજ માંથી આઇ ટી આઇ (iti) પાસ કરેલું હોવું જોઈએ.
પોતાના ટ્રેડ પ્રમાણે પોસ્ટ પર અરજી કરી શકે છે.
🛑 ફોર્મ શરૂ થવાની તારીખ : ૧૦/૦૬/૨૦૨૧
🛑 ફોર્મ પૂરા થવાની તારીખ : ૧૫/૦૭/૨૦૨૧
➡️ જોબ લોકેશન : કાંકરાપાર ગુજરાત
💫 આ ભરતી માટેની બીજી અગત્યની માહિતી નોટીફિકેશન માં આપેલી છે તો તે જરૂર વાંચશો.
અરજી કેમ કરવી તે પણ નોટીફિકેશન માં આપેલું છે.
🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE 
➡️ મિત્રો આ વેબસાઇટ માં તમને બીજી અલગ અલગ ભરતી વિશેની માહિતી પણ આપવામાં આવશે તો આ સાઈટ ની મુલાકાત જરૂર લેવી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *