બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બી.એસ.એફ) માં ગ્રુપ બી અને સી ની વિવિધ જગ્યા પર ભરતી ૨૦૨૧..

Job

 ◾બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બી.એસ.એફ) માં ગ્રુપ બી અને સી ની વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ…

➡️ B.S.F દ્વારા તાજેતમાંજ વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.તો રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી પર ફોર્મ ભરી શકે છે.🔹આ ભરતી પ્રક્રિયામાં વિવિધ જગ્યાઓ જેવી કે આસિસ્ટન્ટ એરક્રાફ્ટ મિકેનિક (ASI), આસિસ્ટન્ટ રેડિયો મી (ASI), કોન્સ્ટેબલ (સ્ટોર મેન) અને બીજી અલગ અલગ જગ્યાઓ સામેલ છે.

◽ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયા માટે અરજી કેમ કરવી,અરજી ફી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ની છેલ્લી તારીખ,પસંદગી પ્રક્રિયા વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે.


💠જગ્યાનું નામ :   આસિસ્ટન્ટ એરક્રાફ્ટ મિકેનિક (ASI),                                 આસિસ્ટન્ટ રેડિયો મિકેનિક (ASI),                                     કોન્સ્ટેબલ (સ્ટોર મેન) વગેરે

◾કુલ જગ્યાઓ : ૨૨૦ (વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જરૂર વાંચો )

✴️નોટિફિકેશન તારીખ : ૨૬ જૂન ૨૦૨૧

◾સંસ્થા : બોર્ડર સિક્યોરિટી ફોર્સ

🔶શૈક્ષણિક લાયકાત : ૧૨ સાયન્સ પાસ / ડિપ્લોમા કોર્સ પાસ

    (વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જરૂર વાંચો)


▶️ ફોર્મ ની છેલ્લી તારીખ :૨૬ જુલાઈ ૨૦૨૧

◾અરજી કેમ કરવી : ઉમેદવારોને નીચે આપેલ ઓફિસિયલ                                    વેબસાઇટ પર જઇને પૂરતા દસ્તાવેજો                                  સાથે અરજી કરવાની રહેશે.

🛑 વય મર્યાદા : ૧૮ થી ૩૦ વર્ષ

✴️ પગાર ધોરણ : ૩૫૪૦૦/- થી ૧૧૨૪૦૦/-


🔶 મિત્રો શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી તેમજ વિવિધ જગ્યાની માહિતી તેમજ આ ભરતી પ્રક્રિયા માટે વધુ વિગતો વાંચવા નીચે આપેલા ઓફીસિયલ નોટિફિકેશન પર ક્લિક કરો.


➡️ OFFICIAL NOTIFICATION : CLICK HERE 


➡️ OFFICIAL WEBSITE : CLICK HERE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *