મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટીમાં વિવિધ જગ્યા પર ભરતી…

Job

🔶 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં વિવિધ જગ્યા પર ભરતી નું આયોજન …

➡️ ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૨૬ જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
✴️ આ ભરતી માટે ઉમેદવારને અરજી કયાં કરવી?,ફોર્મ કઈ રીતે ભરવું,અરજી ફી,છેલ્લી તારીખ,શૈક્ષણિક લાયકાત વગેરે વિશે માહિતી નીચે આપેલ છે.
🛑 જગ્યાનું નામ : ડેટા એન્ટ્રી ઓપરેટર / ઓફિસ આસિસ્ટન્ટ
🛑 કુલ જગ્યાઓ : ૨૬
🛑 શૈક્ષણિક લાયકાત : સ્નાતક પાસ
🛑 અરજી ફી : ૦૦
🛑 છેલ્લી તારીખ : ૧૯/૦૬/૨૦૨૧
🛑 અરજી કેમ કરવી : રસ ધરાવતા ઉમેદવારો ને નીચે આપેલા ફોર્મ ની પ્રિન્ટ કરવી તેમાં માહિતી ભરી યુનિવર્સિટી પર મોકલવાનું રહેશે.
🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE
🛑 FORM : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *