રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપ્રેન્ટીસ ની જગ્યા પર ભરતી…

Job

🔶 રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


◾ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઇટીઆઇ (iti) પાસ ઉમેદવારો માટે અપ્રેન્ટસની વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવશે.તો રસપ્રદ ઉમેદવારો અરજી કરી શકે છે.


➡️ આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી કેમ કરવી,અરજી ફી, શૈક્ષણીક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, છેલ્લી તારીખ વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે.

🛑 રાજકોટ મહાનગરપાલિકા (RMC) ભરતી ૨૦૨૧…

🔶 જગ્યાનું નામ : આઇ ટી આઇ (iti) ટ્રેડ અપ્રેન્ટ્સ
➡️ ટ્રેડ : 
      :વાયરમેન
     : મિકેનિકલ મોટર વ્હિકલ
     : પ્રોગ્રામિંગ & સિસ્ટમ એડમીનિસ્ત્રેશન આસિસ્ટન્ટ
     : કમ્પ્યુટર ઓપરેટર
     : ફિટર
     : લાઈન મેન
     : ઈલેક્ટ્રીસીન
     : પ્લમ્બર
     : કાર્પેન્ટર
     : મિકેનિક ડીજલ
     : ગાર્ડનર
     : વેલ્ડર
     : પેઈન્ટર
     : લેબ આસિસ્ટન્ટ
     : કોલ સેન્ટર આસિસ્ટન્ટ

🔶 શૈક્ષણિક લાયકાત : iti પાસ 
                         ઉપર મુજબ ના ટ્રેડ માં માન્ય સંસ્થા કે                             કોલેજ માંથી આઇ ટી આઇ પાસ કરેલું                             હોવું જોઈએ.

◾ પસંદગી પ્રક્રિયા : ઉમેદવારને ઇન્ટરવ્યુ ના આધારે પસંદ કરવામાં આવશે.

➡️ અરજી કેમ કરવી : ઉમેદવાર ઓફિસીયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.

🛑 છેલ્લી તારીખ : ૨૧/૦૬/૨૦૨૧ થી ૩૦/૦૬/૨૦૨૧


🔶 ઓફિસીયલ વેબસાઇટ :  CLICK HERE 
🔶 ઓફિસીયલ નોટીફિકેશન : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *