વડોદરા મુન્સિપલ કોર્પોરેશન (VMC) માં ભરતી ૨૦૨૧…

Job

 ◾વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન (vmc) માં વિવિધ જગ્યા પર ભરતી…

🔶 વડોદરા મયુન્સિપલ કોર્પોરેશન દ્વારા તાજેરમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.તેમાં વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે.તો રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા માં ભાગ લઈ શકે છે.

✴️ વી.એમ.સી દ્વારા અલગ અલગ જગ્યા પર અપ્રેન્ટિસ માટે ભરતી કરવા જઈ રહી છે.તો ઉમેદવારને આ ભરતી વિશે નીચે માહિતી આપવામાં આવી છે.

🛑 આ ભરતી માં ફોર્મ કેમ ભરવું, અરજી ફી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ, પસંદગી પ્રક્રિયા વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે.


➡️ જગ્યાનું નામ : અપ્રેન્ટિસ 

📌 કુલ જગ્યાઓ : ૧૨૦ 

🔶 પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમી. આસી. – ૭૦ જગ્યા 

🔶 હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર – ૧૮ જગ્યા 

🔶 રેફ્રિજરેશન એન્ડ એરકંડીશન્ડ મિકેનિક – ૦૩ જગ્યા 

🔶 મિકેનિક અર્થ મુવિંગ મશીનરી – ૦૩ જગ્યા 

🔶 ફિટર – ૦૭ જગ્યા 

🔶 ઈલેક્ટ્રીસિયન – ૦૭ જગ્યા 

🔶 વાયર મેન – ૧૨ જગ્યા 


◾વય મર્યાદા : નોટિફિકેશન માં કોઈ ઉલ્લેખ નથી.


શૈક્ષણિક લાયકાત : કોપા – iti ટ્રેડ પાસ 


🔶 અરજી કેમ કરવી : ઉમેદવારને ઓફિસિયલ નોટિફિકેશન માં આપેલા સરનામા પર યોગ્ય ડોક્યુમેન્ટ જોડી મોકલવાના રહેશે.

◽(ઓફિસિયલ નોટિફિકેશન નીચે આપવામાં આવેલ છે ) 

ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : ૦૮/૦૭/૨૦૨૧ 


🛑 OFFICIAL WEBSITE : CLICK HERE 

🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *