સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી…

Job

🔶 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે.અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવશે.
✴️ SBI દ્વારા ૪૫૨ જગ્યા પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે તો રસપ્રદ ઉમેદવારો અરજી કરી શકે છે.આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,અરજી ફી, અરજી કેમ કરવી, છેલ્લી તારીખ વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે.🛑 જગ્યાનું નામ : SPECIALIST OFFICER
🛑 કુલ જગ્યાઓ :૪૫૨
🛑 શૈક્ષણિક લાયકાત : ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
🛑 છેલ્લી તારીખ : ૨૮/૦૬/૨૦૨૧
🛑 અરજી ફી : ૭૫૦/-
🛑 પગાર ધોરણ :૨૭૫૦૦/-
🛑 વય મર્યાદા :૪૫ વર્ષ


✴️ OFFICIAL NOTIFICATION : CLICK HERE 
✴️ OFFICIAL WEBSITE : CLICK HERE 


🔶 બીજી નવી અને સાચી ભરતીની માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ ની મુલાકાત અવશ્ય લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *