ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીની ૨૭ જગ્યા પર ભરતી ૨૦૨૧…

Job

🔶 ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરી ની ૨૭ જગ્યા પર ભરતી પ્રક્રિયાનું આયોજન…

◾ગુજરાત હાઇકોર્ટ ભરતી ૨૦૨૧ 
➡️ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.તેમાં પ્રાઇવેટ સેક્રેટરી ની ૨૭ જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તો રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે અને ઓનલાઇન અરજી કરી શકશે.

✴️ આ ભરતી પ્રક્રિયા માં ફોર્મ કેમ ભરવું ?,ફોર્મ ફી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ફોર્મની છેલ્લી તારીખ, ઓફિસિયલ નોટિફિકેશન વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 

🔹સંસ્થાનું નામ : ગુજરાત હાઇકોર્ટ 

🔹જગ્યાનું નામ : પ્રાઇવેટ સેક્રેટરી 

🔹કુલ જગ્યાઓ : ૨૭

🛑 શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ પાસ / કમ્પ્યુટર નું સામાન્ય નોલેજ / ૧૨૦ શબ્દ એક મિનિટ માં ટાઈપિંગ કરી શકવા જોઈએ. 

🔸પગાર ધોરણ : ૪૪૯૦૦/- થી ૧૪૨૦૦૦ 

▶️ પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષા દ્વારા કરવામાં આવશે. 

▶️ વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ 


◽મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારને ઓનલાઇન અરજી દ્વારા ફોર્મ ભરવું પડશે અને ચલણ ફી ઓનલાઇન મોડ દ્વારાજ સ્વીકારવામાં આવશે.

◾વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન નીચે આપવામાં આવ્યું છે, તો તે જરૂર વાંચજો. 


◾OFFICIAL NOTIFICATION : CLICK HERE 

◾APPLY ONLINE : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *