ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ નું રિઝલ્ટ જાહેર…

By apnugujrat Jul30,2021

 ◾ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ નું રિઝલ્ટ જાહેર…

✴️ ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે બોર્ડ ની ઓફિસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે.➡️ આજે સેન્ટ્રલ બોર્ડનું રીજલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તારીખ ૩૧/૦૭ ના રોજ જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

📌 શાળાઓ રિઝલ્ટ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પ્રિન્ટ આપી રિઝલ્ટ ની જાણ કરશે.

➡️ ધોરણ : ૧૨ સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ જાહેર 💥 ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (gseb) દ્વારા સવારે ૮ વાગ્યે બોર્ડની ઑફીસિયલ વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવશે.

🔶 ઘણા સમયની આતુરતા પછી સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ કાલે જાહેર કરવામાં આવશે. 

✴️ રિઝલ્ટ જાહેર થયાના થોડાક દિવસો પછી વિવિધ કોલેજના એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

◾શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ વડે બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓના રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશે. 

➡️ ધોરણ – ૧૨ ના સામાન્ય પ્રવાહના ૫૪૩૦૦૦ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થશે. અગાઉ વિજ્ઞાન પ્રવાહના ૧૪૦૦૦૦ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. 

આમ આ વખતે પણ ધોરણ ૧૨ નું રીઝલ્ટ ૧૦૦ % હશે. 


🛑 રિજલ્ટ જોવા માટે : અહીં ક્લિક કરો 


📌 ધોરણ : ૧૨ પછી વિવિધ કોર્સ જેવાકે B.R.S ( બેચલર ઓફ રૂરલ સ્ટડી), B.Voc ( બેચલર ઓફ વોકેશન), B.A ( બેચલર ઓફ આર્ટસ), P.T.C , SI (સેનેટરી ઇન્સ્પેક્ટર), DMLT (લેબોરેટરી કોર્સ) , Fire Safety ના વિવિધ કોર્સ થઈ શકે છે. 


💫 ધોરણ ૧૨ પછી પોતાના જીવન માં ખુબ આગળ વધે અને પોતાનું તેમજ પરિવારનું નામ રોશન કરે તેવી આપણા ગુજરાત પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા 💐… 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x