પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા અપ્રેન્ટિસ ની વિવિધ જગ્યા પર ભરતી જાહેર ૨૦૨૧…

Job

 ◾પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા અપ્રેન્ટિસ ની વિવિધ જગ્યા પર ભરતી જાહેર…


🛑 પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL) દ્વારા સમગ્ર ભારતમાં કુલ ૧૧૧૦ જગ્યા પર ભરતી કરવાનુ આયોજન કર્યું છે. તો રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે.


 

💠 વડોદરા ની આસપાસ રહેતા ઉમેદવારો માટે આ જગ્યા પર કામ કરવાની સુવર્ણ તક છે. 

પાવર ગ્રીડ વડોદરા ભરતી ૨૦૨૧…✴️  પાવર ગ્રીડ વડોદરાએ નીચે જણાવેલ પોસ્ટ્સ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં યોગ્ય ઉમેદવારોને સત્તાવાર સૂચના વાંચી લો અને એપ્રેન્ટિસ ની જગ્યા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. 

🔶 આ ભરતી વિશેની વધારે માહિતી જેવી  પોસ્ટ વિગતો, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અનુભવ, અભ્યાસક્રમ અને કેવી રીતે અરજી કરવી તે અન્ય વિગતો મેળવી શકો છો. 

📌 જગ્યાનું નામ : અપ્રેન્ટિસ 

✴️ કુલ જગ્યાઓ : ૧૧૧૦ ( ગુજરાત માં ૧૧૫ ) 


💫 શૈક્ષણિક લાયકાત : 

📌 તાલીમ સ્લોટની સંખ્યા કામચલાઉ છે અને તે કંપનીની  જરૂરિયાત મુજબ અને જોડાણ સમયે એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ આરક્ષણનું પાલન કરતી વખતે બદલાઈ શકે છે.

➡️ લાયકાતના ધોરણ

  • આઈટીઆઈ – ઇલેક્ટ્રિકલ

ઇલેક્ટ્રિકલ (ફુલ ટાઇમ કોર્સ) માં આઈ.ટી.આઈ.


  • ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ

પૂર્ણ સમય (૩ વર્ષનો અભ્યાસક્રમ) – ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા


  • ડિપ્લોમા સિવિલ

પૂર્ણ સમય (૩ વર્ષનો અભ્યાસક્રમ) – સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા


  • ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ 

બી.ઇ. / બી.ટેક. / બી.એસસી. (એન્જી.) સિવિલ એન્જિનિયરિંગમાં


  • એચઆર એક્ઝિક્યુટિવ (પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ)

એમબીએ (એચઆર) / એમએસડબ્લ્યુ / કર્મચારી સંચાલન / કર્મચારી મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સંબંધમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા 


  • સ્નાતક (કમ્પ્યુટર સાયન્સ સાથે )

બી.ઈ. / બી.ટેક. / બી.એસસી. (એન્જી.) કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ / ઇન્ફોર્મેશન ટેકનોલોજી (૪ વર્ષનો ફુલટાઇમ કોર્સ)


🔶 મહત્વ પુર્ણ તારીખો :

✴️અરજી શરૂ થવાની તારીખ : ૨૧/૦૭/૨૦૨૧

✴️અરજી કરવા માટે નો છેલ્લો દિવસ : ૨૦/૦૮/૨૦૨૧ 


▶️ અરજી કેમ કરવી : 

➡️ ઉમેદવારને નીચે આપેલ Apply Online બટન પર ક્લિક કરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. 


Tittle Download
OFFICIAL NOTIFICATION CLICK HERE
APPLY ONLINE CLICK HERE


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *