ફોરેસ્ટ વિભાગ જૂનાગઢ દ્વારા વન્યપ્રાણી મિત્ર ની પોસ્ટ પર ભરતી….

Job

 ◾ફોરેસ્ટ વિભાગ જૂનાગઢ દ્વારા વન્યપ્રાણી મિત્ર ની વિવિધ પોસ્ટ પર ભરતી ૨૦૨૧…

◽ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જૂનાગઢ દ્વારા વન્યપ્રાણી મિત્ર ની વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે.તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.


🛑 ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જૂનાગઢ દ્વારા તાજેતરમાંજ વન્યપ્રાણી મિત્ર ની વિવિધ જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી ફી, પસંદગી પ્રક્રિયા,વય મર્યાદા, છેલ્લી તારીખ,શૈક્ષણિક લાયકાત વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે. 


🔹જગ્યાનું નામ : વન્યપ્રાણી મિત્ર 

🔹શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ / ૧૨ પાસ 

🔹વય મર્યાદા : ૧૮ થી ૨૫ વર્ષ 

🔹પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.

🔹અરજી કેમ કરવી : ઉમેદવારને નીચે એપ્લિકેશન ફોર્મ આપેલું છે તે ડાઉનલોડ કરી તેમાં માગ્યા મુજબ માહિતી ભરી નોટિફિકેશન માં આપેલા સરનામા પર મોકલી દેવાનું રહેશે. 

🔹છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસ પછી 

✴️ પગાર ધોરણ , કુલ જગ્યાઓ વગેરે વિશે માહિતી માટે નોટિફિકેશન વાંચો. 


🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE

🛑 APPLICATION FORM : CLICK HERE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *