બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પેરા મેડિકલ અને વેટેનરી સ્ટાફની જગ્યા પર ભરતી…

Job

 ✴️ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પેરા મેડિકલ અને વેટેનરી સ્ટાફની જગ્યા પર ભરતી…

◾બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF ) દ્વારા પેરા મેડીકલ અને વેટેનરી સ્ટાફ ની વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.તો રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરી શકે છે.


▶️આ ભરતી માં ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે.


◾જગ્યાનું નામ : પેરા મેડીકલ અને વેટેનરી સ્ટાફ 

◾કુલ જગ્યાઓ : પોસ્ટ પ્રમાણે અલગ અલગ

(વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો )

◾શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ, ૧૨ પાસ 

(વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો )

◾પગાર ધોરણ : ૨૫,૫૦૦/- થી ૧,૧૨,૪૦૦/- 

◾અરજી કેમ કરવી : નીચે આપેલા નોટિફિકેશન માં જે સરનામું આપેલ છે, તેના પર પૂરતા દસ્તાવેજો સાથે અરજી મોકલવાની રહેશે. 

◾વય મર્યાદા : ૨૧ થી ૩૦ વર્ષ 

◾છેલ્લી તારીખ : ૨૬ જુલાઈ ૨૦૨૧ 

◾અરજી ફી : ૦૦ 


🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE 

✴️ મિત્રો આ વેબસાઇટ માં તમને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની તમામ માહિતી મોકલવામાં આવશે. તો આવી જ માહિતી માટે આ સાઈટ ની મુલાકાત જરૂર લેશો.

https://www.apnugujrat.in/?m=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *