શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. માં ભરતી ૨૦૨૧…

By apnugujrat Jul1,2021

▶️ શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ માં અલગ અલગ જગ્યા પર ભરતી ૨૦૨૧…

🔹શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા તાજેતમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. 

➡️ આ ભરતીમાં ઉમેદવારને અરજી કેમ કરવી?,અરજી ફી,વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, ઓફિસિયલ નોટિફિકેશન વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 

◾જગ્યાનું નામ : ૧) ચીફ એન્જિનિયર 

                   ૨) ફાયરમેન બોઈલર વોટરમેન 

                   ૩) ટર્નર 

                   ૪) પાન ઇન્ચાર્જ 

                   ૫) સેન્ટ્રીફુગલ ઓપરેટર  

                   ૬) ડોરમેટ 

                   ૭) સલ્ફર ફેરનાસ મેટ 

                   ૮) કમ સલ્ફિટેશન મેટ 

🛑 શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ / iti /૧૨ પાસ / B.E / Diploma 

🔶 ફોર્મ ની અંતિમ તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયા ના દસ દિવસ પછી 

(૨૯/૦૬/૨૦૨૧) થી દસ દિવસ 

▶️ પસંદગી પ્રક્રિયા : રસ ધરાવતા ઉમેદવાર પોતાના ડોક્યુમેન્ટ નોટિફિકેશન માં આપેલા સરનામા પર મોકલી દેવાના રહેશે. 

◽OFFICIAL NOTIFICATION : CLICK HERE 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x