સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)દ્વારા અપ્રેંન્ટીસ ની ૬૧૦૦ જગ્યા પર ભરતી…

Job

◾સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં ૬૧૦૦ જગ્યા પર ભરતી પ્રક્રિયાનું આયોજન…


🔶 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ૬૧૦૦ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે, તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.


✴️ અપ્રેન્ટિસ એક્ટ -૧૯૬૧ ને ધ્યાને લઈને ભારત સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં ભારતના દરેક રાજ્યમાં અપ્રેન્ટિસ ની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
◾આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે વિશે નીચે વિગતે માહિતી આપવામાં આવી છે.➡️ જગ્યાનું નામ : અપ્રેન્ટિસ 

▶️ કુલ જગ્યા : ૬૧૦૦ (ગુજરાતમાં ૮૦૦)

🛑 શૈક્ષણિક લાયકાત : માન્ય સંસ્થા કે કોલેજ માંથી ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ.

◾ટ્રેનિંગ નો સમય : ૧ વર્ષ 

◾પગાર ધોરણ : ૧૫૦૦૦/- એક વર્ષ માટે 

🔶 વય મર્યાદા : ૨૦ થી ૨૮ વર્ષ 

🔶 અરજી ફી : ઓબીસી / જનરલ / ઇ ડબલ્યુ એસ : ૩૦૦/- 

               એસ ટી/ એસ સી :- ૦૦ 


➡️ પસંદગી પ્રક્રિયા : ૧૦૦ માર્કસ ની લેખિત પરિક્ષા લેવામાં આવશે. 


✴️ ફોર્મ ભરવાની તારીખ : ૦૬/૦૭ ૨૦૨૧ થી ૨૬/૦૭/૨૦૨૧ 

🛑 અરજી કેમ કરવી : ઉમેદવારને નીચે આપેલા APPLY ONLINE ના બટન પર ક્લિક કરી તેમાં માગેલી માહિતી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ચલણ કપાવવાનું રહેશે.


▶️ OFFICIAL NOTIFICATION : CLICK HERE 

▶️ APPLY ONLINE : CLICK HERE 

◾મિત્રો આવી જ સરકારી અને અર્ધસરકારી ભરતીની તમામ માહિતી માટે આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા 9429530547 પર મેસેજ કરો અને તરતજ જોડાઈ જાવ. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *