BMC Recruitment for 55 Sr. Clerk, Executive Engineer, Technical Assistant, Sanitary Sub Inspector & Others Posts 2021 (OJAS)

Job

 🛑 ભાવનગર મુન્સીપલ કોર્પોરેશન (BMC) દ્વારા સિનિયર કલાર્ક, એક્જીક્યુટિવ એન્જિનિયર ,ટેકનિકલ આસિસ્ટન્ટ, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અન્ય જગ્યા પર ભરતી…


🔶 ભાવનગર મુન્સીપલ કોર્પોરેશન (BMC) દ્વારા તાજેતમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉપર દર્શાવેલ જગ્યા પર ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.


💠 આ ભરતી માટેની વધારે માહિતી જેવીકે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ, પસંદગી પ્રક્રિયા,અરજી ફી વગેરે વિશે માહિતી નીચે આપવામાં આવી છે.

 

➡️ ભાવનગર મુન્સીપલ કોર્પોરેશન (BMC) ભરતી ૨૦૨૧…

✴️ જગ્યાનું નામ : 

■ સ્ત્રીરોગચિકિત્સક : ૦૨ પોસ્ટ્સ 

■ બાળરોગ ચિકિત્સક : ૦૨ પોસ્ટ્સ

■ તબીબી અધિકારી : ૦૨ પોસ્ટ્સ

■ કાર્યકારી ઇજનેર (સિવિલ) : ૦૨ પોસ્ટ્સ

■ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) : ૦૨ પોસ્ટ્સ

■ એક્ઝિક્યુટિવ ઇજનેર (પર્યાવરણ) : ૦૨ પોસ્ટ

■ ડેપ્યુટી કાર્યકારી ઇજનેર (પર્યાવરણ) : ૦૨ પોસ્ટ 

■ એક્ઝિક્યુટિવ ઇજનેર (ઇલેક્ટ્રિક મિકેનિકલ) : ૦૨ પોસ્ટ

■ તકનીકી સહાયક (સિવિલ) : ૧૮પોસ્ટ્સ 

■ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર : ૦૫ પોસ્ટ્સ

■ સિનિયર ક્લાર્ક (કમિશનર કચેરી) : ૦૯ પોસ્ટ્સ

■ સિનિયર ક્લાર્ક (બોર્ડ અને કમિટી) : ૦૩ પોસ્ટ્સ 


📌 કુલ જગ્યાઓ : ૫૫ 

🔸શૈક્ષણિક લાયકાત : 

વિવિધ પોસ્ટ પર અલગ અલગ છે.

(વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો ) 


🔶 પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે. 

💠 અરજી કેમ કરવી ? : 

ઉમેદવારને ઓનલાઇન અરજી કરવાની રહેશે. 


🛑 ફોર્મ ભરવાની તારીખ : 

◾ફોર્મ શરૂ થવાની તારીખ : ૧૭/૦૭/૨૦૨૧

◾ફોર્મ પૂરા થવાની તારીખ : ૩૧/૦૭/૨૦૨૧ 


🔶 OFFICIAL WEBSITE : CLICK HERE 

🔶 OFFICIAL NOTIFICATION : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *