GPSC New Requirements For 439 Posts 2021….

Job
  • ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી ૨૦૨૧…

➡️ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ઓફિસર, એકજુક્યુટીવ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ,મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ) & અન્ય પોસ્ટ્સ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તો રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે.



◾ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતમાંજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે,જેમાં ૪૩૯ જગ્યા પર વિવિધ પદ ઉપર ભરતી કરવામાં આવશે. 

🛑 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં ઉમેદવારને અરજી કઈ રીતે કરવી,અરજી ફી,પગાર ધોરણ,વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 

🔶 જગ્યા નું નામ : 

◾સહાયક ઇજનેર (સિવિલ): 125 પોસ્ટ્સ

◾ સહાયક ઇજનેર (યાંત્રિક): 100 પોસ્ટ્સ

◾ એક્ઝિક્યુટિવ ઇજનેર (મિકેનિકલ): 03 પોસ્ટ્સ

◾ ખાતા અધિકારી : 15 પોસ્ટ્સ 

🛑 ડેન્ટલ કોલેજ શાખા

◾ટ્યુટર (સામાન્ય શરીરવિદ ) : 01 પોસ્ટ

◾ટ્યુટર (સામાન્ય એન્ટોમોલોજી) : 01 પોસ્ટ

 ◾ટ્યુટર (દંત સામગ્રી): 01 પોસ્ટ

◾ટ્યુટર (ઓરલ સર્જરી): 03

◾ટ્યુટર (પ્રોસ્થોડોન્ટિક્સ અને ક્રાઉન અને બ્રિજ) : 04 પોસ્ટ્સ

◾ટ્યુટર (બાળરોગ અને નિવારક દંત ચિકિત્સા): 02 પોસ્ટ્સ

◾ટ્યુટર (ઓર્થોડોન્ટિક્સ & ઓર્થોપેડિક્સ): 03 પોસ્ટ્સ

◾અધિક્ષક પુરાતત્ત્વવિદો : 03 પોસ્ટ્સ

 ◾ડેપ્યુટી ડિરેક્ટર (મિકેનિકલ): 01 પોસ્ટ

◾નાયબ પ્રાદેશિક અગ્નિ અધિકારી : 05 પોસ્ટ્સ

◾ સહાયક ઇજનેર (એનજેએએસ) : 119 પોસ્ટ્સ

◾ડેપ્યુટી ડિરેક્ટર : 01 પોસ્ટ

◾રેડિયોલોજિસ્ટ: 02 પોસ્ટ્સ

◾બાળરોગ ચિકિત્સક: 03 પોસ્ટ્સ

🔶 ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)

◾સહાયક ઇજનેર (સિવિલ) : 27 પોસ્ટ્સ

◾સહાયક ઇજનેર (યાંત્રિક) : 18 પોસ્ટ્સ

◾ એક્ઝિક્યુટિવ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) : 02 પોસ્ટ્સ


✴️ શૈક્ષણિક લાયકાત : પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. (માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો )

▶️ ફોર્મ ભરવાની તારીખ : ૧૫/૦૭/૨૧ થી ૩૧/૦૭/૨૧

🛑 અરજી ફી : જનરલ કેટેગરી : ૧૦૦/- 
( વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો ) 

➡️ પસંદગી પ્રક્રિયા : લેખિત પરિક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવાર ને સિલેક્ટ કરવામાં આવશે .

◾OFFICIAL WEBSITE : CLICK HERE 

◾OFFICIAL NOTIFICATION : CLICK HERE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *