IBPS CRP Clerks Recruitment For 5830 posts 2021…

Job

◾ IBPS કલેરિકલ કેડર ની ૫૮૩૦ જગ્યા પર ભરતી….

🛑 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા કલેરીકલ કેડર ની ૫૮૩૦ જગ્યા પર ભરતી થશે અને ગ્રેજ્યુએટ ઉમેદવાર ૧ ઓગસ્ટ સુધી માં અરજી કરી શકશે…



🔶 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા મોટી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

➡️ આ ભરતી માટે અરજી કેમ કરવી,અરજી ફી,પગાર ધોરણ,વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 


◾જગ્યાનું નામ : કલેરિકલ કેડર 

➡️ કુલ જગ્યાઓ : ૫૮૩૦

🛑 શૈક્ષણિક લાયકાત : 

આ ભરતી માટે ઉમેદવારને માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઇએ.

◾ગ્રેજયુએશન ના ફાઇનલ યર ના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. 

🔶 વય મર્યાદા : ઉમેદવારની વય મર્યાદા ૨૦-૨૮ વર્ષ હોવી જોઈએ. 

🛑 પસંદગી પ્રક્રિયા : 

💠 આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવારનું સિલેક્શન IBPS પ્રિલીમ પરિક્ષા અને મેન્સ પરિક્ષા ના આધારે કરવામાં આવશે.

➡️ અરજી ફી : 

▶️ જનરલ / ઓબીસી / EWS : ૮૦૦/-

🔶 એસ સી/એસ ટી : ૧૭૫/- 


💠 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : 

🛑 ફોર્મ શરૂ થવાની તારીખ : ૧૨ જુલાઈ ૨૦૨૧ 

🛑 ફોર્મ પૂરા થવાની તારીખ : ૦૧ ઓગસ્ટ ૨૦૨૧ 

▶️ પ્રિલીમ્સ એક્ઝામ : ૨૮,૨૯ ઓગસ્ટ અને ૪ સપ્ટેમ્બર 

◾મેઇન પરિક્ષા : ૩૧ ઓક્ટોબર 


➡️ અરજી કેમ કરવી : ઉમેદવારને નીચે આપેલા APPLY ONLINE બટન પર ક્લિક કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે અને ફી ભરવાની રહેશે. 


🛑 OFFICIAL WEBSITE : APPLY ONLINE 

🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *