Indian Airforce Requirement 2021 Apply MTS & Other Vacancies

Job

📌 ઇન્ડિયન એરફોર્સ દ્વારા ભરતી ૨૦૨૧…

✴️ ઇન્ડિયન એરફોર્સ દ્વારા નવી ભરતી જાહેર મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને અન્ય વિવિધ જગ્યા પર થશે ભરતી… 


◾ઇન્ડિયન એરફોર્સ ભરતી ૨૦૨૧ : ઇન્ડિયન એરફોર્સ દ્વારા તાજેતમાંજ નવું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવશે.

🛑 ઇન્ડિયન એરફોર્સ દ્વારા ગ્રુપ ‘સી’ સિવિલિયન ની અલગ અલગ જગ્યા જેવી કે મેસ, કૂક,હિન્દી ટાઇપીસ્ટ, લોવર ડિવિજન ક્લાર્ક,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ,સ્ટોર કીપર, હાઉસ કીપિંગ સ્ટાફ, કાર્પેન્ટર,પેઈન્ટર વગેરે જેવી ૮૫ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. 

💠 ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઉમેદવારો માટે વિવિધ જાહેરાતો અને ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતી હોય છે. આ ભરતી માટે અરજી કેમ કરવી,અરજી ફી,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ વગેરે વિશે નીચે વિગતે માહિતી આપવામાં આવી છે. 

📌 સંસ્થા નું નામ : ઇન્ડિયન એરફોર્સ 

◾જગ્યાનું નામ :

◽મેસ, કૂક,હિન્દી ટાઇપીસ્ટ, લોવર ડિવિજન ક્લાર્ક,મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ,સ્ટોર કીપર, હાઉસ કીપિંગ સ્ટાફ, કાર્પેન્ટર,પેઈન્ટર વગેરે 

💥 કુલ જગ્યાઓ : ૮૫ 

➡️ નોકરી નું સ્થળ : ભારતમાં કોઈ પણ જગ્યાએ 

▶️ શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ / ૧૨ પાસ / ગ્રેજ્યુએટ 

(નોંધ : વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો ) 

📌 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : ૧૦/૦૮/૨૦૨૧ 

➡️ જગ્યાની માહિતી : 

✴️ મેસ : ૦૯

✴️ કૂક : ૦૫

✴️ હિન્દી ટાઇપીસ્ટ : ૦૪

✴️ લોવર ડિવિજન ક્લાર્ક : ૧૦

✴️ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : ૧૭

✴️ સ્ટોર કીપર : ૦૩

✴️ હાઉસ કીપિંગ સ્ટાફ : ૧૫

✴️ કાર્પેન્ટર : ૦૨

✴️ પેઈન્ટર : ૦૧

✴️ સ્ટોર : ૧૫ 

✴️ મિકેનિકલ ટ્રાન્સપોર્ટ : ૦૩


➡️ વય મર્યાદા : ૧૮-૨૫ વર્ષ 

📌 અરજી કેમ કરવી :

▶️ અરજી કરવા માટે ઉમેદવાર યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અને નીચે આપેલા નોટિફિકેશન પર જઈ ફોર્મ ડાઉનલોડ કરી તેમાં ફોર્મ ભરી તેમાં આપેલા સરનામા પર મોકલી આપવાનું રહેશે. 


◾OFFICIAL NOTIFICATION : CLICK HERE 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *