Indian Army FAD 41 Recruitment 2021, Apply for 458 Tradesman Mate & Other Vacancies…

Job

ઇન્ડિયન આર્મી દ્વારા નવી ભરતી જાહેર… 


ઇન્ડિયન આર્મી ના FAD ૪૧ વિભાગમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે,જેમાં ટ્રેડમેન,મટીરીયલ આસિસ્ટન્ટ,MTS, ફાયરમેન વગેરે જેવી જગ્યા પર ભરતી કરવામાં આવશે. તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. 

◾આ ભરતી માટે ઉમેદવારને ફોર્મ કઈ રીતે ભરવું, અરજી ફી, પસંદગી પ્રક્રિયા,શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ,છેલ્લી તારીખ વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 

➡️ આર્મી ૪૧ FAD વિભાગમાં ભરતી… 




▶️ જગ્યાનું નામ : 
📌 ટ્રેડમેન,ફાયરમેન,મટીરીયલ આસિસ્ટન્ટ,ઓફિસ આસિસ્ટન્ટ વગેરે 

🛑 કુલ જગ્યાઓ : ૪૫૮/- 
  • ટ્રેડમેન મેટ : ૩૦૦ જગ્યા 
  • MTS : ૧૧ જગ્યા 
  • મટીરિયલ આસિસ્ટન્ટ : ૧૯ જગ્યા 
  • JOA : ૨૦ જગ્યા 
  • ફાયરમેન : ૬૪ જગ્યા 
  • અન્ય ટ્રેડમેન : ૧૪ જગ્યા 


🔶 પગાર ધોરણ : ૧૮૦૦૦/- થી ૯૨૩૦૦/- 

◾ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :
🔹જાહેરાત પ્રસિદ્ધ થયા ના ૩૦ દિવસ સુધી (૧૧ જુલાઈ થી ૩૦ જુલાઈ) 


➡️ શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ /૧૨ પાસ /ગ્રેજ્યુએટ 

➡️ વય મર્યાદા : ૧૮ થી ૩૦ વર્ષ 

➡️ પસંદગી પ્રક્રિયા : 
લેખિત પરિક્ષા અને ફિઝિકલ પરિક્ષા બંને લેવાશે. 

🛑 અરજી પ્રક્રિયા : 
🔶 ઉમેદવારને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ઓફ લાઈન ભરવાનુ રહેશે. અને નીચે આપેલ સરનામા પર મોકલવાનું રહેશે. 
🔶 નીચે આપેલા નોટીફિકેશન બટન પર ક્લિક કરી નોટીફિકેશન વાંચો અને સાથે તેમાં ફોર્મ પણ આપેલું છે તે ભરી નીચેના સરનામા પર મોકલવું.

◾Address : Commandant, 41 FAD, PIN-909741, C/o 56 APO. 


🛑 OFFICIAL NOTIFICATION & APPLICATION FORM : CLICK HERE  




🔶 ઇન્ડિયન આર્મી ના FAD વિભાગમાં આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તો આ પોસ્ટ તમારા મિત્રો તેમજ અન્ય ગ્રુપ માં શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *