Indian Oil Corporation Limited (IOCL) Recruitment 2021 for 120 Junior Assistant posts.

Job

  • ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (oil) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ ની વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન…

  • ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તાજેરમાંજ એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે,જેમાં જુનિયર આસિસ્ટન્ટ ની વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. 

  • ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (oil) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો તેના માટે ઉમેદવારને અરજી કેમ કરવી?,અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે વિશે નીચે માહિતી આપવામાં આવી છે. 

  • જગ્યાનું નામ : જુનિયર આસિસ્ટન્ટ 
  • કુલ જગ્યાઓ : ૧૨૦+ 
  • SC : 08
  • ST : 14
  • OBC ( NCL ) : 32
  • EWS : 12
  • UR : 54 

  • અરજી ફી : 
  • UR / OBC : Rs. 200/-
  • SC/ ST / EWS / PWD : Nil
  • Payment Mode : Online 
  • વય મર્યાદા : 
  • જનરલ – ૧૮ -૩૦ વર્ષ 
  • ઓબીસી –  ૧૮- ૩૩ વર્ષ 
  • એસ ટી/એસ સી – ૧૮ – ૩૫ વર્ષ 


  • પગાર ધોરણ : ૨૬,૬૦૦/- થી ૯૦,૦૦૦/- 


  • શૈક્ષણિક લાયકાત : ૧૨ પાસ 


  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :
  •  ૦૧/૦૭/૨૦૨૧ થી ૧૫/૦૮/૨૦૨૧


  • અરજી કેમ કરવી : 

ઉમેદવારને ઑફિસિયલ વેબસાઇટ પર જઇને પૂરતા દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. અને ઓનલાઇન ફી જમા કરાવવાની રહેશે.


◾વધુ માહિતી માટે ઓફિસીયલ નોટીફિકેશન વાંચો.

🛑 OFFICIAL WEBSITE : CLICK HERE 


🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *