SSC GD Constable Requirements For 25271 Posts 2021…

Job

 ◾સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા કોન્સ્ટેબલ (GD) ની ભરતી જાહેર…


🛑 સ્ટાફ સિલેકશન કમિશન (SSC)  દ્વારા તાજેતમાંજ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ ની કુલ ૨૫૨૭૧ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. 


▶️ સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા આર્મડ પોલીસ ફોર્સ (CAPFs),NIA,SSF and RIFELMEN (GD) વગેરે વિભાગ પર ભરતી કરવામાં આવશે. 





➡️ આ ભરતી માટેની વધારે માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ, પસંદગી પ્રક્રિયા,કુલ જગ્યાઓ,અરજી કેમ કરવી, અરજી ફી વગેરે વિશે વધારે માહિતી નીચે આપવામાં આવી છે.


🔶 ઘણાં સમયથી આ ભરતી બહાર પડવાની હતી ,પરંતુ કોરોનાના કારણે આ ભરતી પ્રક્રિયા અટકી પડેલ અને આખરે સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવેલ. 


◾જગ્યાની માહિતીઓ : 

💠 જગ્યાનું નામ – SSC GD CONSTABLE 

🔶 કુલ જગ્યાઓ : ૨૫૨૭૧ 

🛑 પુરુષ : ૨૨૨૪૨

🛑 સ્ત્રી : ૨૮૪૭ 


➡️ કેટેગરી મુજબ જગ્યાઓ : 

  • BSF : ૭૫૪૫ જગ્યા 
  • CISF : ૮૪૬૪ જગ્યા 
  • SSB : ૩૮૦૬ જગ્યા 
  • ITBP : ૧૪૩૧ જગ્યા 
  • AR : ૩૭૮૫ જગ્યા 
  • SSF : ૨૪૦ જગ્યા 


🔶 જાહેરાત નંબર : 3-1/2020-P&P-I 


💠 શૈક્ષણીક લાયકાત : 

◾૧૦ પાસ માન્ય બોર્ડ માંથી


🛑 વય મર્યાદા : 

 ◾૧૮-૨૩ વર્ષ 


➡️ અરજી ફી : 

◾જનરલ / ઓબીસી / ઇ ડબલ્યુ એસ : ૧૦૦/- 

◾એસ સી / એસ ટી : ૦૦ 

◾ફીમેલ : ૦૦ 


✴️ અરજી કેમ કરવી : 

◽રસ ધરાવતા ઉમેદવારો દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. નીચે આપેલ APPLY ONLINE બટન પર ક્લીક કરવી. 


🛑 ફોર્મ ભરવાની તારીખ : 

◽ફોર્મ શરૂ થવાની તારીખ : ૧૭/૦૭/૨૦૨૧

◽ફોર્મ પૂરા થવાની તારીખ : ૩૧/૦૮/૨૦૨૧ 

પેમેન્ટ ની છેલ્લી તારીખ : ૦૨/૦૯/૨૦૨૧ 

Notification Click here
Apply Online Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *