Vadodara Municipal Corporation (VMC) Result of FHW, Lab. Technician, Medical Officer, MPHW, Pharmacist Posts 2021

Result

 ◾વડોદરા મ્યુંસિપલ કૉર્પોરેશન દ્વારા વિવિધ પરિક્ષા ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. 


◾વડોદરા મુન્સિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ( FHW), લેબ ટેકનીશ્યન (lab technician), મેડીકલ ઓફીસર (MO), મલ્ટી પર્પોજ હેલ્થ વર્કર (MPHW) વગેરે જેવી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. તો જે ઉમેદવારો એ આ પરિક્ષા આપી છે તેઓને આ પોસ્ટ જરૂર મોકલજો. 




◾વડોદરા મુન્સિપલ કૉર્પોરેશન દ્વારા બીજી ઘણી બધી ભરતીઓ પણ બહાર પાડવામાં આવે છે. તેમાં તાજેતમાંજ લેવાયેલી ઉપર મુજબ ની વિવિધ પરિક્ષા નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો તમ પણ અવનવી વિવિધ ભરતીઓની માહિતી મેળવવા માટે આ વેબસાઇટ ની અવશ્ય મુલાકાત લેજો. 

🛑 વિવિધ પરિક્ષા ના પરિણામ નીચે આપેલા છે. 


🔸ફિમેલ હેલ્થ વર્કર ( FHW) ૨૦૨૧ નું પરિણામ : ચેક કરો 

🔸લેબ ટેકનીશ્યન (lab technician) ૨૦૨૧ નું પરિણામ : ચેક કરો 

🔸મેડીકલ ઓફીસર (MO) ૨૦૨૧ નું પરિણામ : ચેક કરો 

🔸મલ્ટી પર્પોજ હેલ્થ વર્કર (MPHW) ૨૦૨૧ નું પરિણામ : ચેક કરો 

🔸 ફરમાસિસ્ટ ૨૦૨૧ નું પરિણામ : ચેક કરો 





🛑 મિત્રો જે ઉમેદવારો આ પરિક્ષા માં પાસ થયા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને જીવન માં આગળ વધે તેવી શુભકામનાઓ…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *