IDBI Bank Recruitment 2021 | Apply Online For 920 Exicutive Posts 2021

Job

📌 IDBI બેન્ક ભરતી ૨૦૨૧…

➡️ IDBI બેન્ક દ્વારા તાજેતમાંજ નવું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં એકજીક્યુટિવ ની ૯૨૦ જગ્યા પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકે છે.
◾આ ભરતી માટેની વધારે માહિતી જેવી કે જગ્યાનું નામ, કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કઈ રીતે કરવી વગેરે વિશે નીચે વિગતે માહિતી આપવામાં આવી છે.
➠ જગ્યાનું નામ : એકજીક્યુટિવ 
➣ GENERAL : 373 
➣ OBC : 248
➣ EWS : 92
➣ SC : 138
➣ ST : 69
➣ PWD : 36
➠ કુલ જગ્યાઓ : 920
શૈક્ષણિક લાયકાત : 
● ઉમેદવારો માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ગ્રેજ્યુએટ પાસ થયેલા હોવા જોઈએ. (ઓછામાં ઓછાં ૫૫% સાથે || Sc/St/PWD : ૫૦ %)
વય મર્યાદા : ૨૦ – ૨૫ વર્ષ
➠ અરજી ફી : 
● જનરલ / ઓબીસી /  EWS : ૧૦૦૦/-
● એસ સી / એસ ટી : ૨૦૦/- 
● PWD : ૦૦
➠ અરજી કઈ રીતે કરવી : 
● ઉમેદવારને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા APPLY ONLINE ના બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે. તેમજ ચલણ પણ ભરવાનું રહેશે. 

➠ ફોર્મ ભરવાની તારીખ : 
➣ ૦૪/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ 

 Important Links  

 Notification 
 Apply Online 

www.apnugujrat.in તરફથી તમને શુભકામનાઓ. મહેરબાની કરીને આવનારી નવી ભરતીઓ, ડેઇલી ક્વિઝ, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારની નોકરીઓ અને સ્ટડી મટીરીયલ માટે અમારી વેબસાઇટ ની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *