MSU Baroda Requirement 2021 For Clarke | Data Entry Operator And Other Post

Job

➠ MSU Baroda Requirement 2021 For Clarke | Data Entry Operator And Other Post

➠ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.

➤ આ ભરતી વિશેની વધારે માહિતી જેવી કે જગ્યાનું નામ,કુલ જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ,અરજી ફી વગેરે વિશે વધારે માહિતી નીચે આપવામાં આવી છે. 
➠ જગ્યાનું નામ : 
• Programme Officer : 01
• Research Associate : 03
•  Administrative Assistant : 01
• Clerk: 07 Post
• Clerk (Account) : 08
• Laboratory Assistant : 09 
• Field Collector : 02
• Store Keeper : 01
•  Technical Assistant: 04
• Temp. Library Clerk : 01
• Data Entry Operator: 04
• Clerk (Library) : 01 Library Assistant : 01
• Technical Assistant : 01
• Library In- Charge 01
• Administrative Officer: 02
• Assistant to Library In – Charge : 01 
• Temporary Data Entry Operator: 10
• Temporary Account Clerk : 07
• Temporary Program Officer (Accounts): 01
• Temporary Accounts Assistant : 04 
➤ કુલ જગ્યાઓ : 93
➣ શૈક્ષણિક લાયકાત : 10/12 પાસ (વધારે માહિતી માટે ઓફિસિયલ નોટીફિકેશન વાંચો )
➠ અરજી ફી : 
• Programme Officer ,Research Associate and
Administrative officer :
• General/OBC/EWS – 1000/-
SC/ST – 250/-
➤ અન્ય પોસ્ટ માટે :
• General/OBC/EWS – 400/-
• SC/ST – 250/-
➠ અરજી કઈ રીતે કરવી : 
➣ રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેમજ તેમાં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ચલણ જમા કરાવવાનું રહેશે. 
➠ ફોર્મ ભરવાની તારીખ : 12/8/21 થી 31/8/21

 Important Links  

 Notification 
 Apply Online 


➤ www.apnugujrat.in તરફથી તમને શુભકામનાઓ. મહેરબાની કરીને આવનારી નવી ભરતીઓ, ડેઇલી ક્વિઝ, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારની નોકરીઓ અને સ્ટડી મટીરીયલ માટે અમારી વેબસાઇટ ની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *