ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ઉદય લલિત બન્યા – apnugujrat.in

Current affairs with GK
ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ઉદય લલિત બન્યા – apnugujrat.in 

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહ દરમિયાન તેમને શપથ લેવડાવ્યા હતા. 

મુખ્ય ન્યાયાધીશ (CJI) વિશે માહિતી : 
➡ ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India – CJI) એ ભારતીય ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટના વડા છે .
➡ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે 27મી ઓગસ્તના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લીધા.
➡ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ફક્ત 76 દિવસનો હશે ત્યારબાદ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ બનશે, જેઓનો કાર્યકાળ 2 વર્ષનો હશે. 

 જસ્ટિસ ઉદય લલિત : 
➡ ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ (CJI)
➡ જન્મ : 9 નવેમ્બર, 1957 ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે. 
➡ ક્રાઇમ લો ના એક્સપર્ટ
   
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *