ભારતે ગરબા લોકનૃત્યને યુનેસ્કોની સાંસ્કૃતિક યાદીમાં સામેલ કરવા માટે નામ આપ્યું – apnugujrat.in

Current affairs with GK
ભારતે ગરબા લોકનૃત્યને યુનેસ્કોની સાંસ્કૃતિક યાદીમાં સામેલ કરવા માટે નામ આપ્યું છે – apnugujrat.in

ભારતે ગરબા લોકનૃત્યને યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની વિશિષ્ટ યાદીમાં સામેલ કરવા માટે નામ આપ્યું છે, આ અગાઉ 2021 માં દુર્ગાપૂજા મહોત્સવને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. 
ગરબા વિશે માહિતી : 
➡ ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. 
➡ ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. જેને નવરાત્રી તરીકે ઓળખાય છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે.
➡ ગરબા ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
  
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *