15મો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યુએઈ ખાતે શરૂ થયો – apnugujrat.in

By sahu523684 Aug28,2022
15મો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યુએઈ ખાતે શરૂ થયો – apnugujrat.in 

એશિયા કપની 15મી આવૃત્તિ યુએના દુબઈ ખાતે શરૂ કરવામાં આવી છે જે 27 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  

15મો એશિયા કપ  : 
➡ આયોજન કર્તા દેશ : દુબઈ (યુએઈ
➡ જેનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પરંતુ શ્રીલંકાની આર્થિક સ્થિતિ હાલ સારી ન હોવાને કારણે તેની આયોજન હાલ યુએઈ ખાતે કારવમાં આવ્યું છે. 
➡ આયોજન સમયગાળો : 27 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર
➡ પ્રથમ મેચ : શ્રીલંકા & અફઘાનિસ્તાન 
➡ ભારતની પ્રથમ મેચ : ભારત Vs પાકિસ્તાન (28-08-2022)

એશિયા કપ  : 
➡ એશિયા કપની પ્રથમ આવૃત્તિ 1984માં યોજાઇ હતી જેમાં શ્રીલંકા સામે ભારતે ફાઇનલ જીત્યું હતું.  
 સૌથી વધુ વખત વિજેતા : ભારત (7 વખત વિજેતા)
➡ સૌથી વધુ રન બનાવનાર : સનથ જયસૂર્યા (1220) [ શ્રીલંકા ]
➡ સૌથી વિકેટ લેનાર : લસિથ મલિંગા (33) [ શ્રીલંકા ]
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x