PM મોદીએ ગુજરાતના કચ્છમાં “સ્મૃતિ વન સ્મારક” નું ઉદ્ઘાટન કર્યું – apnugujrat.in

Current affairs with GK
PM મોદીએ ગુજરાતના કચ્છમાં “સ્મૃતિ વન સ્મારક” નું ઉદ્ઘાટન કર્યું – apnugujrat.in

હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજ શહેર નજીક આવેલ ભૂજિયો ટેકરી પર સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે. 
સ્મૃતિ વન સ્મારક : 
➡ ભુજ શહેર નજીક આવેલ ભૂજિયો ટેકરી પર આ સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 
➡ આ સ્મારકનો હેતુ ગુજરાતના કચ્છમાં આવેલા 2001માં આવેલ ભૂકંપ દરમિયાન લોકોએ બતાવેલી હિંમતને ઉજવણી કરવાનો છે. 
➡ આ સ્મારકમાં ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનાર લોકોના નામ છે. અને તેમાં સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમ પણ છે. 
➡ આ મ્યુઝિયમ 470 એકરમાં ફેલાયેલું છે. 
 અહી એક ખાસ થિયેટર પણ છે જ્યાં મુલાકાતીઓ વાઈબ્રેશન અને ધ્વનિ અસરો દ્વારા ભૂકંપનો અનુભવ કરી શકાય છે. 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *