ભારતના ઇતિહાસની ક્વિઝ : 4 – Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]

Talati MCQ
ભારતના ઇતિહાસની ક્વિઝ : 4 – Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]


1.  ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર -2017]
[ A ] કોર્નવોલિસ  
[ B ]  કોલંબસ 
[ C ]  વાસ્કો-દ-ગામા 
[ D ]  રોબોર્ટ ક્લાઇવ 

સાચો જવાબ : [ C ]  વાસ્કો-દ-ગામા 


2.   ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? [રેવેન્યુ તલાટી – 2016]
[ A ]  સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
[ B ]  સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
[ C ]  દાંડીકુચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
[ D ]  ‘ભારત છોડો’ એલાન દિન (ઈન્કલાબ દિન)

સાચો જવાબ : [ B ]  સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)


3.  ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ ક્યારે થયો ?[તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
[ A ]  ઈ.સ. 1947 
[ B ]  ઈ.સ.  1857 
[ C ]  ઈ.સ.  1757 
[ D ]  ઈ.સ.  1657 

સાચો જવાબ : [ C ]  ઈ.સ.  1757 


4. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો ? [તલાટી કમ મંત્રી પંચમહાલ – 2015]
[ A ]  28 
[ B ]  32 
[ C ]  43 
[ D ]  48 

સાચો જવાબ : [ A ]  28 


5.  પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?  [તલાટી કમ મંત્રી  ગાંધીનગર -2017]
[ A ]  મેડમ ભિખાઈજી કામ 
[ B ]  રાણા સરદારસિંહ 
[ C ]  મદનલાલ ધિંગરા
[ D ]  શ્યામજી કૃષ્ણ વર્મા 

સાચો જવાબ : [ A ]  મેડમ ભિખાઈજી કામ 


6.  ‘કરેંગે યા મરેંગે’ – આ સૂત્ર સ્વાતંત્રય સંગ્રામની કઈ લડતમાં ગુંજયું હતું ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા -2017]
[ A ]  દાંડી માર્ચ 
[ B ]  હિંદ છોડો ચળવળ 
[ C ]  સવિનય કાનુન ભંગ 
[ D ]  અસહકાર આંદોલન 

સાચો જવાબ : [ B ]  હિંદ છોડો ચળવળ 


7.  ‘ભારતીય સ્વાતંત્ર્ય ધારો’ કોણે પસાર કર્યો ? [તલાટી કમ મંત્રી પંચમહાલ – 2015]
[ A ]  ભારતીય સંસદે 
[ B ]  કામચલાઉ સરકારે 
[ C ]  બ્રિટિશ પાર્લામેન્ટે 
[ D ]  બંધારણ સભાએ 

સાચો જવાબ : [ C ]  બ્રિટિશ પાર્લામેન્ટે 


8.  પાનીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? [તલાટી કમ મંત્રી બનાસકાંઠા – 2015]
[ A ]  મરાઠાઓ અને બાબર વચ્ચે 
[ B ]  મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલિ 
[ C ]  બાબર અને હેમુ વચ્ચે 
[ D ]  અકબર અને રાણા પ્રતાપ વચ્ચે 

સાચો જવાબ : [ B ]  મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલિ 


9. ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર -2017]
[ A ]  અસહકાર આંદોલન 
[ B ]  રોલેક્ટ એક્ટ 
[ C ]  જલિયાવાળા બાગનો હત્યાકાંડ 
[ D ]  ખિલાફત ચળવળ 

સાચો જવાબ : [ C ]  જલિયાવાળા બાગનો હત્યાકાંડ 


10.  1893માં શિકાગોમાં ભરાયેલી ઔતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણુંક કરવામાં આવી હતી ?[તલાટી કમ મંત્રી બનાસકાંઠા – 2015]
[ A ]  સ્વામી વિવેકાનંદ 
[ B ]  મણીલાલ  
[ C ]  રાજા રામમોહાનરાય 
[ D ]  ઉપરોક્ત એકેય નહિ ?

સાચો જવાબ : [ B ]  મણીલાલ  

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *