ભારતના ઇતિહાસની ક્વિઝ : 5 – Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]

Talati MCQ
ભારતના ઇતિહાસની ક્વિઝ : 5 – Bharat No Itihas One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]


1. કઈ દરખાસ્તને ગાંધીજીએ ‘post dated cheque’  ગણાવી હતી ? [તલાટી કમ મંત્રી સુરત – 2014]
[ A ]  ઓગસ્ટ દરખાસ્તો 
[ B ]  ક્રિપ્સ દરખાસ્તો 
[ C ]  સિમલા દરખાસ્તો 
[ D ]  કેબીનેટ મિશનની દરખાસ્તો 

સાચો જવાબ : [ B ]  ક્રિપ્સ દરખાસ્તો 


2. ‘લાયન ઓફ પંજાબ’ ના નામે કોણ ઓળખાતું હતું ? [તલાટી કમ મંત્રી રાજકોટ – 2014]
[ A ]  સુભાષચંદ્ર 
[ B ]  ભગતસિંહ 
[ C ]  લાલા લજપતરાય 
[ D ]  મદનમોહન માલવીય

સાચો જવાબ : [ C ]  લાલા લજપતરાય 

3.  સ્થાયી જમીનદારની વ્યવસ્થા નીચેનમાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ?[તલાટી કમ મંત્રી સુરત – 2014]
[ A ]  લોર્ડ વેલેસ્લી 
[ B ]  વોરન હેસ્ટીંગ  
[ C ]  લોર્ડ કોર્નવોલીસ 
[ D ]  લોર્ડ ડેલહાઉસી 

સાચો જવાબ : [ C ]  લોર્ડ કોર્નવોલીસ 


4.  ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર – 2015]
[ A ]નિક્સન   
[ B ] ચેમ્સફર્ડ 
[ C ] લોર્ડ મોઉન્ટબેટન 
[ D ] ડેલહાઉસી   

સાચો જવાબ : [ C ] લોર્ડ મોઉન્ટબેટન 


5.  કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઇન નાખવામાં આવી હતી ?[તલાટી કમ મંત્રી ગાંધીનગર -2014]
[ A ]  લોર્ડ વેલેસ્લી 
[ B ]  લોર્ડ બેન્ટિક  
[ C ]  લોર્ડ ડેલહાઉસી 
[ D ]  લોર્ડ હાર્ડીજ 

સાચો જવાબ : [ C ]  લોર્ડ ડેલહાઉસી 
6.  શ્રી અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ?[રેવન્યુ તલાટી – 2010]
[ A ]  કાલીમંદિર 
[ B ]  નવશક્તિ
[ C ]  ભવાનીમંદિર 
[ D ]  કેસરી 

સાચો જવાબ : [ C ]  ભવાનીમંદિર 


7. મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? [તલાટી કમ મંત્રી સુરત – 2014]
[ A ]  આગાખાન 
[ B ]  મોહંમદ અલી ઝીણા 
[ C ]  હમીદ ખાન 
[ D ]  હસન ખાન 

સાચો જવાબ : [ A ]  આગાખાન

8. રોલેટ કાયદાની અમલદારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ,અપીલ અને વકીલનો અધિકાર” લઈ લેવામાં આવ્યો હતો ? [તલાટી કમ મંત્ર ગાંધીનગર – 2014]
[ A ]  લોકમાન્ય તિળક 
[ B ]  મહાત્મા ગાંધીજી 
[ C ]  મોતીલાલ નહેરુ 
[ D ]  જવાહરલાલ નહેરુ 

સાચો જવાબ : [ C ]  મોતીલાલ નહેરુ 

9.  રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : [તલાટી કમ મંત્રી સુરત – 2014]
  1. ચોરી-ચૌર કાંડ 
  2. મોર્લે-મિન્ટોના  સુધારા 
  3. દાંડીયાત્રા 
  4. મોટેગ્યું-ચેમ્સફોર્ડના સુધારો 
[ A ]  1,3,2,4 
[ B ]  1,4,2,3 
[ C ]  2,4,1,3
[ D ]  2,3,1,4

સાચો જવાબ : [ C ]  2,4,1,3
10.  પુના કરાર કયા વર્ષે થયો હતો ?[તલાટી કમ મંત્રી સુરત – 2014]
[ A ]  1930 
[ B ]  1932 
[ C ]  1935 
[ D ]  1947 

સાચો જવાબ : [ B ]  1932

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *