ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 10 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Talati MCQ

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 10 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 10 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

1. ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]

[ A ]  ચુનીલાલ મડિયા 
[ B ]  પન્નાલાલ પટેલ 
[ C ]  ર. વ. દેસાઇ 
[ D ]  ધૂમકેતુ 

સાચો જવાબ : [ A ]  ચુનીલાલ મડિયા 


2. સુંદરજી ગોકલદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? [તલાટી કમ મંત્રી સુરત-2015 ]

[ A ]  શિખરણી 
[ B ]  મનહર 
[ C ]  અનુષ્ટુપ 
[ D ]  એકપણ નહી 

સાચો જવાબ : [ C ]  અનુષ્ટુપ 

આધુનિક યુગ : ગુજરાતી સાહિત્ય 

3. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્યપંક્તીના કવિ કોણ છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]

[ A ]  રાવજી પટેલ 
[ B ]  ઝવેરચંદ મેઘાણી 
[ C ]  પ્રહલાદ પારેખ 
[ D ]  રાજેન્દ્રાશાહ 

સાચો જવાબ : [ A ]  રાવજી પટેલ 


4. ગુજરાતના કયા લેખક / કવિને 2015 માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો ? [તલાટી કમ મંત્રી પંચમહાલ – 2017]

[ A ]  રઘુવીર ચૌધરી 
[ B ]  પ્રવીણ દરજી 
[ C ]  વિનોદ ભટ્ટ 
[ D ]  ગુણવંત શાહ 

સાચો જવાબ : [ A ]  રઘુવીર ચૌધરી 

5. નીચેનમાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?  [તલાટી કમ મંત્રી સુરત-2015]

[ A ]  મરી જવાની મજા 
[ B ]  હથેળી પર બાદબાકી 
[ C ]  યુગ યુગ 
[ D ]  પૃથિવીવલ્લભ 

સાચો જવાબ : [ B ]  હથેળી પર બાદબાકી 

6. “ઈર્શાદ” ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]

[ A ]  મનહરમોદી 
[ B ]  રાજેન્દ્ર શુક્લ 
[ C ]  આદિલ મન્સૂરી 
[ D ]  ચિનુ મોદી 

સાચો જવાબ : [ D ]  ચિનુ મોદી                        


7. ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ છે ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  જક્ષણી 
[ B ]  છકડો 
[ C ]  ટાઈમટેબલ 
[ D ]  ચક્ષુ: શ્રવા

સાચો જવાબ : [ D ]  ચક્ષુ: શ્રવા


8. ‘છ અક્ષર નું નામ’ કાવ્યસંગ્રહ રચયિતાનું નામ જણાવો [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  મણિલાલ દેસાઇ 
[ B ]  અનિલ જોશી 
[ C ]  રાજીવ પટેલ 
[ D ]  રમેશ પારેખ 

સાચો જવાબ : [ D ]  રમેશ પારેખ 


9. બરકત વિરાણીનું ઉપનામ જણાવો.  [તલાટી કમ મંત્રી ગાંધીનગર – 2015]

[ A ]  ઉસનસ 
[ B ]  બેફામ 
[ C ]  કલાપી 
[ D ]  સ્નેહરશ્મિ 

સાચો જવાબ : [ B ]  બેફામ 


10. સાહિત્યકાર લાભશંકર ઠાકોરનું ઉપનામ જણાવો.  [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]

[ A ]  મરીઝ 
[ B ]  દ્વિરેફ 
[ C ]  ઘાયલ 
[ D ]  પુનર્વસુ 

સાચો જવાબ : [ D ]  પુનર્વસુ 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *