ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 11 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Talati MCQ

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 11 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 11 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

1. ‘આંખ આ ધન્ય છે’ કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.  [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]

[ A ]  નરેન્દ્ર મોદી 
[ B ]  વિનોદ જોશી 
[ C ]  રાજેન્દ્ર શુક્લ 
[ D ]  હર્ષ બ્રહ્મભટ્ટ 

સાચો જવાબ : [ A ]  નરેન્દ્ર મોદી 


2. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કયા સાહિત્યકારની કૃતિ છે ? [તલાટી કમ મંત્રી સુરત-2015]

[ A ]  ભગવતીકુમાર શર્મા 
[ B ]  મહોમ્મદ માંકડ 
[ C ]  બળવંતરાય ઠાકોર 
[ D ]  વિનોદ ભટ્ટ 

સાચો જવાબ : [ D ]  વિનોદ ભટ્ટ 


3. ‘કુમાર’ સામયિકના તંત્રી કોણ છે ? [તલાટી કમ મંત્રી પંચમહાલ-2015]

[ A ]  ધીરુ પરીખ  
[ B ]  રઘુવીર ચૌધરી 
[ C ]  કુમારપાળ દેસાઇ 
[ D ]  ચંદ્રકાંત શેઠ 

સાચો જવાબ : [ A ]  ધીરુ પરીખ  


4. દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થતી ‘સ્પેક્ટ્રોમીટર’ કૉલમના લેખક કોણ છે ? [તલાટી કમ મંત્રી  ગાંધીનગર-2015]

[ A ]  અશોક દવે 
[ B ]  દોલત ભટ્ટ 
[ C ]  ડો. કુમારપાળ દેસાઇ 
[ D ]  જય વસાવડા 

સાચો જવાબ : [ D ]  જય વસાવડા 


5. ‘આપણો ઘડીક સંગ’ કૃતિના લેખક કોણ છે ? [તલાટી કમ મંત્રી સુરત 2015] 

[ A ]  કૃષ્ણલાલ શ્રીધરાણી
[ B ]  ગોવર્ધનરામ ત્રિપાઠી 
[ C ]  ગૌરીશંકર જોશી 
[ D ]  દિગીશ મહેતા 

સાચો જવાબ : [ D ]  દિગીશ મહેતા 


6. ‘ફળો આવે છે, ત્યારે ડાળીઓ….’ સુભાષિતના રચયિતા કોણ છે ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  રા. વી. પાઠક 
[ B ]  જલન માતરી 
[ C ]  વેણીભાઇ પુરોહિત 
[ D ]  કુતુબ આઝાદ 

સાચો જવાબ : [ D ]  કુતુબ આઝાદ  


7. ‘મિસ્કીન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]

[ A ]  રાજેશ વ્યાસ 
[ B ]  રમલભાઈ નીલકંઠ 
[ C ]  મધુસૂદન ઠક્કર 
[ D ]  મનુભાઈ પંચોલી 

સાચો જવાબ : [ A ]  રાજેશ વ્યાસ 


8. કવિ પ્રિયકાંત મણિયારા કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]

[ A ]  ચૂડી બનાવવાના 
[ B ]  કાપડ વણાટના 
[ C ]  પત્રકારત્વના 
[ D ]  ખેતીના 

સાચો જવાબ : [ A ]  ચૂડી બનાવવાના 


9. કવિ હર્ષબ્રહ્મભટ્ટ ના પિતાનું નામ શું છે ? [તલાટી કમ મંત્રી સુરત – 2017]

[ A ]  મણિલાલ 
[ B ]  શંકરલાલ 
[ C ]  રામલાલ 
[ D ]  વાડીલાલ 

સાચો જવાબ : [ D ]  વાડીલાલ 


10. ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  રઘુવીર ચૌધરી 
[ B ]  ઉમાશંકર જોશી 
[ C ]  સુરેશ જોશી 
[ D ]  અનિલ જોશી 

સાચો જવાબ : [ C ]  સુરેશ જોશી 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *