Gujarat Gyan Guru QUIZ (G3Q 2.0) registration @g3q.co.in

Govt. Yojana Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0): ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના આજના પ્રશ્નો અમે જવાબો / Todays Questions Answers of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

આ રમત માટે તમને દરરોજના પ્રશ્નો અને તેની Answer Key પ્રદાન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ  લિંક પરથી જોઈ શકો છો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજિસ્ટ્રેશન લિંક | Link of Gujarat Gyan Guru Quiz Registration

Quiz Bank Key : અહીં ક્લિક કરો

આજની Quiz Bank : અહીં ક્લિક કરો

Register Now: અહીં ક્લિક કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q 2.0 )ના સામાન્ય નિયમો: અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ હેલ્પલાઇન નંબર / GUJARAT GYAN GURU QUIZ Helpline Number

જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 99789 01597 અથવા 78783 30030 પર અમારો સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *