SBI CBO Bharti 2023: ગુજરાતીઓ માટે બેંકમાં નોકરીની સુવર્ણ તક

Job

SBI CBO Bharti 2023: ગુજરાતીઓ માટે બેંકમાં નોકરીની સુવર્ણ તક – SBI ( State Bank Of India) દ્વારા CBO (સર્કલ બેઝ્ડ ઓફિસર) પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે. જેમાં કુલ જગ્યાઓ ૫૪૪૭ CBO પોસ્ટ ની ભરતી કરવામાં આવેલ છે. આ બેંક ની ભરતી માટે અરજી ફોર્મ ભરવાના બહુજ ઓછો સમય બાકી રહેલ છે. જેમાં કુલ જગ્યાઓ 5447 પર ભરતી કરવામાં આવશે. અને ગુજરાત માં એટલે કે અમદાવાદ સર્કલમાં કુલ જગ્યાઓ 430 પર ભરતી કરાશે. આ અરજી ફોર્મ કઈ રીતે ભરવું અને અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની લાયકાત કેટલી હોવી જોઈએ અને ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ એ સંપૂર્ણ માહિતી જણાવવામાં આવેલ છે.

SBI CBO Bharti 2023: ગુજરાતીઓ માટે બેંકમાં નોકરીની સુવર્ણ તક

SBI CBO Bharti 2023 નોટિફિકેશન

SBI CBO Bharti 2023 માં અધિકારી બનવાની અને સારા પગાર મેળવનારી નોકરીની આ સુવર્ણ તક તમે આ અરજી કરવા માંગતા હોવ તો જલ્દી ઓનલાઈન અરજી કરી દો. અરજી ફોર્મની છેલ્લી તારીખ અને ફી અંગેની માહિતીની જાણકારી મેળવવા નીચેની વિગતો બંચો.

અમદાવાદ સર્કલમાં સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) પોસ્ટ માટેની ભરતી જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં ભરતી કરવામાં આવેલ છે. જેમાં 430 જગ્યાઓ (રેગ્યુલર જગ્યાઓ) પર ભરતી કરવામાં આવેલ છે. આ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરનાર ઉમેદવારોની ભરતી ઓનલાઈન પરીક્ષા સ્ક્રીનીંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ SBI બેંકની ભરતીમાં OBC/SC/ST/EWS કેટેગરી પ્રમાણે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેના માટે મૂળ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે.


SBI CBO Vacancy 2023 – SBIમાં 5000+ વધુ જગ્યાઓ

SBI CBO Bharti 2023 – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સર્કલ બેઝ ઓફિસર (CBO) પોસ્ટ માટેની ખાલી જગ્યાઓ છે. કુલ 5280 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ SBI ભરતી માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જોઈએ અથવા જો કોઇપણ ડીગ્રી ઇન્ટીગ્રેટેડ કરી હોય તો તે પણ આ SBI ભરતી 2023 માં અરજી ફોર્મ ભરી શકે છે. આ SBI ભરતીની વિગતો મેળવવા તેમની સત્તાવર વેબસાઈટ sbi.co.in પર જોઈ શકાય છે. અને આ SBI ની વેબસાઈટ દ્વારા અરજી ફોર્મ પણ ભરી શકે છે.


SBI CBO Vacancy 2023 અરજી ફોર્મ અને અરજી ફી તારીખ

જે આ SBI CBO ભરતી 2023 માં અરજી ફોર્મ ભરવા માંગે છે તેમણે 12 ડીસેમ્બર 2023 સુધીમાં અરજી ફોર્મ અને અરજી ફી પણ ભરવાની રહેશે.


SBI CBO Age Limit – જરૂરી ઉંમર શું છે ?

SBI ભરતી 2023 માં સર્કલ બેઝ ઓફિસર (CBO) ની જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરનાર ઉમેદવારોની ઉંમર લધુત્તમ 21 વર્ષ અને મહતમ 30 વર્ષ હોવી જોઈએ. ઉંમર મર્યાદામાં છૂટછાટ અનામત વર્ગના ઉમેદવારને મળે છે. તે જે અહિયાં પણ લાગુ પડે છે.


SBI CBO Selection Process : પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે ?

SBI CBO ની જગ્યાઓ પર પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ ઇન્ટરવ્યુની યાદી તેની લાયકાતના આધારે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુમાં સફળ થયેલા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે.


SBI CBO Salary : પગાર ધોરણ કેટલો રહેશે ?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને દર મહીને 36000 રૂપિયાનો પગાર મળશે.


ભરતીની નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો

આ સિવાય SBI ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી મેળવા માટે તથા છૂટછાટો વિશેની વિગત મેળવવા માટે તેમની સત્તાવાર જાહેરાત વાંચવાની રહેશે. એ સિવાઈ તમે https://bank.sbi/web/careers/current-openings પર જઈને પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *