Gram Panchayat Work Report Online Gujarat | ગ્રામ પંચાયત રિપોર્ટ @egramswaraj.gov.in

Happy to Help

હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં  થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે.

આ પોર્ટલની મદદથી ગામના દરેક લોકો પોતાના ગામમાં થયેલ વિકાસલક્ષી કામની વિગત જોઇ શક્શે. ગુજરાત સરકારના આ અભિગમથી નિચલા લેવલે થતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો એક અભિગમ છે. જેથી તમે આ પોર્ટ્લ ની મદદથી તમારા ગામ, શેરી, અને શહેર માટે વિકાસના કામમાં  તમારું યોગદાન આપી શકો. તો આવો જાણીએ ગ્રામ પંચાયત કાર્યનો અહેવાલ ઓનલાઈને કેવી રીતે ચકાશવો.

How to Check Gram Panchayat Work Report ?

મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતની કાર્ય નો અહેવાલ, ગ્રામ પંચાયત બજેટ, ગામ પંચાયત સરપંચ અને સભ્યોની વિગત વગેરે ની માહિતી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલની મદદથી જોઈ શકશો. જેના માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.
  1. સૌ પ્રથમ E-Gram Swaraj Portal પર જાઓ.
  2. હવે હોમપેજ પર “પ્લાન પ્લસ” ઓપશન દેખાશે તેના પર ક્લિક કરો.
  3. તમારુ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો.
  4. હવે તમારે જે વર્ષ નો રીપોર્ટ જોવો છે તે પસંદ કરો.
  5. હવે અહેવાલ જોવા માટે “GET Report” બટન પર ક્લિક કરો.
તમારા ગામ/ગામ/વોર્ડમાં સરકાર તરફથી અત્યાર સુધીમાં કેટલા પૈસા આવ્યા છે અને તમારા સરપંચ, તમારા બોર્ડના સભ્યોએ કેટલું કામ કર્યું છે તેનો રિપોર્ટ અહીં તમે જોઈ શકો છો. અને સરકારે કેટલા રૂપિયા લીધા છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો.
ગ્રામ પંચાયત કાર્ય અહેવાલ: અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *