Gujarat Forest Guard Online Exam Paper Style 2024

Happy to Help

Gujarat Forest Guard Online Exam Paper Style 2024: Gujarat Forest Guard (Van Rakshak) Exam will be organized by the Gujarat Subordinate Service Selection BoardGujarat Subordinate Service Selection Board (GSSSB). GSSSB has Published a Online Demo Exam Paper For the Post of Forest Guard (Van Rakshak). More information of Gujarat Forest Guard Online Exam Paper Style are Given in Below.

Gujarat Forest Guard Overview

Post Name Forest Guard (ફોરેસ્ટ ગાર્ડ)
Advt No. FOREST/202223/1
Total Vacancy 823
Exam Date New 08-02-2024
Category Call Letter
Job Location Gujarat
Official Website gsssb.gujarat.gov.in

Forest Guard Online Exam કઈ રીતે રહેશે?

ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા આ વર્ષે ઓનલાઇન કમ્પુટરમાં લેવાશે જેના માટે કુલ 8 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 1લી ફેબ્રુઆરીથી જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત આ પરીક્ષા 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.

Online Exam ની પેપર સ્ટાઇલ કઈ રીતે રહેશે?

ફોરેસ્ટની પરીક્ષા પ્રથમવાર ઓનલાઇન લેવાઈ રહી છે ત્યારે ઘણા ઉમેદવારોના મનમાં એક સવાલ ઉઠે છે કે આ પરીક્ષા કઈ રીતની હશે, તો તમને જણાવી દઈએ કે આ પરીક્ષા કોમ્પુટરમાં લેવાશે. જો તમે આના પહેલા ssc કે banking ની કોઈ પરીક્ષા આપી હશે તો તમને તેના વિશે માહિતી હશે જ. આમ છતાં ઘણા વિદ્યાર્થીઓને આ બાબતે ખ્યાલ નથી જેના લીધે બોર્ડ દ્વારા એક Demo Exam જાહેર કરવામાં આવી છે. તેની માહિત નીચે આપી છે. 
  1. સૌથી પહેલા નીચે Demo Exam Paper પર ક્લિક કરો.
  2. લિંક પર ક્લિક કરતાં એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે Sign In કરવાનું રહેશે. (પરીક્ષા સમયે તમારે રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે)
  3. Sign In પર ક્લિક કરતાં નવું પેજ ખુલશે તેમ પરીક્ષાની સામાન્ય સૂચનાઓ દર્શાવવામાં આવેલ હશે જે તમે ગુજરાતી અને English બંને ભાષામાં વાંચી શકશો. ત્યારબાદ નીચે Next બટન પર ક્લિક કરો. 
  4. ત્યારબાદ Coose Your Default Language પર તમારી પરીક્ષાની ભાષા પસંદ કરો. (ઉ.દા. Gujarati)
  5. ત્યાર પછી i have read… પર ક્લિક કરીને ‘I am Ready to Begin’ પર કરવાનું રહેશે. 
  6. બસ થઈ ગ્યું! તમારી પરીક્ષા શરૂ થઈ જશે. ઉપર તમને સમય પણ દર્શાવવામાં આવશે અને પ્રશ્નો પર બતાવશે.

Important Link of Forest Guard Exam 2024

Demo Exam New Click Here
Call Letter Click Here
Forest Confirmation Number Click Here

NOTE: Please always Check and Confirm the above details with the official website – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *