Namo Laxmi Yojana 2024 : નમો લક્ષ્મી યોજના 2024

Govt. Yojana Scholarship

Namo Laxmi Yojana 2024: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની તમામ દીકરી માટેની એક નવી “નમો લક્ષ્મી યોજના 2024” યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Namo Laxmi Yojana 2024 Overview

Scheme Name Namo Laxmi Yojana 2024
ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર ની સહાય
ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય
Official Website https://cmogujarat.gov.in/

Eligibility of Namo Laxmi Yojana

  • ધોરણ 9 માં અભ્યાસ કરતી દીકરીઓ
  • વાર્ષિક રૂપિયા 6 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને મળશે લાભ

Namo Laxmi Yojana Scheme Benefits

  • ધોરણ 9 થી 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.
  • ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક 15000 રૂપિયા શિષ્યવૃતિ આપવામાં આવશે.
  • આ ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 50 હજારની સહાય દીકરીઓને આપવામાં આવશે.

How to Apply of Namo Laxmi Yojana

ગુજરાત સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના ગુજરાત રજૂ કરી છે. સરકારે હજુ સુધી આ માટે સત્તાવાર વેબસાઇટ પ્રકાશિત કરી નથી; જો કે, સરકાર ટૂંક સમયમાં આવું કરશે. આ પ્લાન પર નવું અપડેટ આવતાં જ અમે આ પોસ્ટને અપડેટ કરીશું.

Important Link of Namo Laxmi Yojana

Announcement Click Here
Apply Online Soon
NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. – Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *