Digital Gujarat Scholarship 2021-22

ડિજિટલ ગુજરાત દ્વારા સ્કોલરશીપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ સ્કોલરશીપના ફોર્મ કોલેજ, ITI તેમજ ગ્રૅજ્યુએટ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે. સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી ડોક્યુમેન્ટ, છેલ્લી તારીખ, Apply કઈ રીતે કરવું, Apply કરવાની લિંક બધુ નીચે આપેલ છે.  કોણ કોણ અરજી કરી શકશે ? ➥ ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., […]

Continue Reading